SBI Recruitment for Clerk & Junior Associate Post: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તાજેતરમાં ક્લાર્ક, જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) ની જગ્યા પર ભરતીની સૂચના પ્રકાશિત કરી છે. ક્લાર્ક, જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) પોસ્ટ્સ માટે કુલ 8283 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં નોકરી કરવા ઈચ્છે છે તેઓ આ ભરતીમાં તારીખ 17 નવેમ્બર થી 07 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન નોંધણી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે નીચે જાણકારી આપેલ છે. આગામી નોકરીઓ, OJAS જોબ્સ, આન્સર કી, પરિણામ, એડમિટ કાર્ડ અને વધુ માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે sahebbharti.com ની મુલાકાત લેતા રહો.
SBI Recruitment 2023
પોસ્ટનું નામ | ક્લાર્ક, જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) |
કુલ જગ્યાઓ | 8283 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 07-12-2023 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
સત્તાવાર વેબસાઇટ | sbi.co.in |
હોમ પેજ | www.ojasjobbuzz.com |
જગ્યાની વિગતો
પોસ્ટ નું નામ : ક્લાર્ક, જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ)
કુલ જગ્યાઓ : 8283 (ગુજરાતમાં કુલ જગ્યા – 820)
જગ્યાની વિગતો નીચે મુજબ છે:
- સામાન્ય – 3,515
- EWS – 817
- ઓબીસી – 1,919
- SC – 1,284
- ST – 748
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો એ ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટીમાં સ્નાતકની ડિગ્રી પાસ કર્યું છે તેઓ ફોર્મ ભરી શકે છે.
વય મર્યાદા
લઘુત્તમ વય મર્યાદા: 20 વર્ષ
મહત્તમ વય મર્યાદા : 28 વર્ષ
વય છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો.
અરજી ફી
જનરલ / ઓબીસી / EWS : રૂ. 750/-
SC / ST / સ્ત્રી : શૂન્ય
ચુકવણીની રીતઃ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અથવા SBI ચલણ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો.
પગાર (પગાર ધોરણ)
સરકારશ્રી ના નિયમો અનુસાર.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબ્બકાવાર થશે,
- ઓનલાઈન Pre અને
- મુખ્ય પરીક્ષા (Main)
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 17-11-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-12-2023
કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ટૂંક સમયમાં
પરીક્ષા તારીખ : ટૂંક સમયમાં
કેવી રીતે અરજી કરવી?
રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે નીચે લિંક આપેલ છે.
નોંધ : ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે, પછી જ તેમનું ફોર્મ ભરે.
મહત્વપૂર્ણ કડીઓ
અધિકૃત સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | રજિસ્ટ્રેશન | Login |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.
નમસ્કાર વાચક મિત્રો, ojasjobbuzz.com એ એક ખાનગી વેબસાઈટ છે અને તે કોઈપણ સરકારી સંસ્થા, સંસ્થાઓ કે વિભાગનું પ્રતિનિધિત્વ કરતી નથી. અમે અહીં જે પણ માહિતી શેર કરી છે તે ગુજરાત સરકારની વિવિધ સત્તાવાર વેબસાઈટ પરથી એકત્ર કરવામાં આવી છે. જ્યારે અમે કોઈપણ નોકરીની પોસ્ટ કરીએ છીએ ત્યારે અમે નોકરીની ચકાસણી પણ કરીએ છીએ, પરંતુ નોકરીના નામે બનતી છેતરપિંડી અટકાવવા માટે આપણે હંમેશા જાતે જ નોકરીની ખાલી જગ્યાની ક્રોસ વેરિફિકેશન કરીને ફોર્મ ભરવું જોઈએ. જો તમને કોઈપણ સામગ્રી સાથે સમસ્યા હોય તો કૃપા કરીને તેના વિશે જણાવો અમે તેને 24 કલાકની અંદર દૂર કરીશું.