RMC Recruitment 2023

RMC Recruitment for Various Posts 2023: રાજકોટ મહાનગરપાલિકા એ તાજેતરમાં વિવિધ જગ્યા પર ભરતીની સૂચના પ્રકાશિત કરી છે. વિવિધ પોસ્ટ્સ માટે કુલ 219 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકામાં નોકરી કરવા ઇચ્છે છે તેઓ આ ભરતીમાં તારીખ 21-12-2023 થી 10-01-2024 દરમિયાન ઓનલાઇન નોંધણી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ વિગતો જાણવા માટે નીચે જાણકારી આપેલ છે. આગામી નોકરીઓ, OJAS જોબ્સ, આન્સર કી, પરિણામ, એડમિટ કાર્ડ અને વધુ માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે ojasjobbuzz.com ની મુલાકાત લેતા રહો.

Post Name જુનિયર કલરક અને અન્ય
No. of Vacancy219
Last Date to Apply10-01-2024
Official Websitermc.gov.in
Job LocationAll over India

જગ્યાની વિગતો

પોસ્ટ નું નામ : વિવિધ પોસ્ટ

કુલ જગ્યાઓ : 219

જગ્યાની વિગતો નીચે મુજબ છેઃ

જુનિયર ક્લાર્ક: 128

સિસ્ટમ એનાલિસ્ટ: 02

ગાર્ડન સુપરવાઇઝર: 02

વેટરનરી ઓફિસર: 01

ગાર્ડન આસિસ્ટન્ટ: 12

ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી): 02

આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન: 04

જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (ફીમેલ): 04

ફાયર ઓપરેટર (પુરુષ): 64

શૈક્ષણિક લાયકાત

જુનિયર ક્લાર્ક: માન્ય યુનિવર્સિટીના કોઇપણ વિધાશાખામાં સ્નાતક (ગ્રેજ્યુએટ) કરેલ હોવું જોઇએ.

અન્ય જગ્યાના પગારધોરણ માટે અધિકૃત સૂચના વાંચો.

શૈક્ષણિક લાયકાત ની વધુ વિગત માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

વય મર્યાદા:

લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ

મહત્તમ વય મર્યાદા : 35 વર્ષ

અહીં પોસ્ટ અનુસાર અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે, વધુ વિગત માટે અધિકૃત જાહેરાત વાંચો.

વય છૂટછાટ માટે અધિકૃત સૂચના વાંચો.

અરજી ફી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ ૩.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/- (બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.

ચુકવણીની રીતઃ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા અથવા SBI ચલણ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો.

પગાર ધોરણ :

જૂનિયર ક્લાર્ક: પાંચ વર્ષ માટે ફિક્સ 26,000 to 63,200/- પગાર પંચ મુજબ

અન્ય જગ્યાના પગારધોરણ માટે અધિકૃત સૂચના વાંચો.

સરકારશ્રી ના નિયમો અનુસાર.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબ્બકાવાર થશે,

  1. લેખિત પરીક્ષા
  2. ઇન્ટરવ્યૂ
  3. ડોકયુમેંટ વેરિફિકેશન

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 21-12-2023

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 10-01-2024

ઓનલાઇન ફી પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ : 10-01-2024

કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ : ટૂંક સમયમાં

પરીક્ષા તારીખ : ટૂંક સમયમાં

કેવી રીતે અરજી કરવી?
રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે નીચે લિંક આપેલ છે.

નોંધ : ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ફોર્મ ભરતા પહેલા અધિકૃત સૂચના ધ્યાનપૂર્વક વાંચે, પછી જ તેમનું ફોર્મ ભરે.

Important Link

અધિકૃત સૂચનાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

આ ઉપયોગી પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, વધુ પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Comment

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5